Saturday, December 21, 2024
HomeGujaratમોરબીના નવા બસ સ્ટેશનમાંથી બાઇકની ચોરી, ફરિયાદ નોંધાઈ

મોરબીના નવા બસ સ્ટેશનમાંથી બાઇકની ચોરી, ફરિયાદ નોંધાઈ

બાઈક ચોરીનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રજનીકુમાર મનુભાઇ વામજા (ઉ.વ.૨૯, રહે મોરબી-૨ રૂષભનગર શેરી નં.૦૪. ધંધો સીરામીકમાં નોકરી) એ પોતાનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નં. જીજે-૦૩-બીએલ-૬૩૭૩ (કિં.રૂ.૧૫૦૦૦/-) વાળું ગત તા.૨૭ માર્ચના રોજ મોરબી નવા બસ સ્ટેશનમાં પાર્ક કર્યું હતું. જે કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરીને લઈ ગયો હતો. મોટરસાયકલ ચોરીનાં આ બનાવ અંગે તેઓએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!