Thursday, September 17, 2026
HomeGujaratઊંચી માંડલ નજીક કંપનીના પાર્કિંગમાંથી રૂ.૬૦ હજારના બાઈકની ચોરી

ઊંચી માંડલ નજીક કંપનીના પાર્કિંગમાંથી રૂ.૬૦ હજારના બાઈકની ચોરી

હળવદના ચરાડવા ગામના અજીતભાઈ હરીભાઈ સોલંકી ઉવ.૨૩ ઊંચી માંડલ સીમમાં આવેલી નેક્ષીયન સર્ફેસ પ્રા.લિ. કંપનીમાં નોકરી કરે છે. ગત તા.૧૩/૦૯/૨૦૨૬ના રોજ તેઓ પોતાનું સ્પ્લેન્ડર પ્લસ બાઈક રજી.નં. જીજે-૩૬-બીડી-૩૯૮૮ કિ.રૂ ૬૦ હજાર વાળું કંપનીના બહારના પાર્કિંગમાં હેન્ડલ લોક કરીને નોકરી પર ગયા હતા. જ્યાંથી બપોરે જમવા માટે પરત ફરતા બાઈક પાર્ક કારેલ જગ્યાએ જોવા ન મળતા, આજુબાજુમાં શોધખોળ કરવા છતાં બાઈક ન મળતાં પ્રથમ ઇ-એફઆઈઆર બાદ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!