Friday, April 26, 2024
HomeGujaratમોરબી જિલ્લાની ત્રણેય બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો:વાંકાનેર કોંગ્રેસના ગઢ પર ભાજપનો...

મોરબી જિલ્લાની ત્રણેય બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો:વાંકાનેર કોંગ્રેસના ગઢ પર ભાજપનો કબજો

૨૦૨૨ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરીણામો ભાજપ માટે ફળદાયી જયારે કોંગ્રેસ માટે શાપરુપ સાબીત થઇ રહયા છે. અને સમગ્ર ગુજરાતમાં ભાજપ નો દબદબો રહ્યો છે .

- Advertisement -
- Advertisement -

ત્યારે મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માં મોરબી માળિયા બેઠક , ટંકારા પડધરી બેઠક અને વાંકાનેર કુવાડવા બેઠક પર ભગવો લહેરાયો છે. મોરબી માળિયા બેઠક પર સતત સાતમી વખત કોંગ્રેસ તરફથી જયંતિ જેરાજ પટેલને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો જયારે મોરબી માળિયા વિધાનસભામાં મોરબી જિલ્લાનો રેકોર્ડ બ્રેક અનેં જંગી 61,580 મતની લીડ થી ભાજપના કાંતિ અમૃતિયાની જીત થઈ છે. તેમજ ટંકારા પડધરી બેઠક પરથી ભાજપના દુર્લભજી દેથરીયાની 10,256 વધુ મતથી ભવ્ય જીત મેળવી છે. અને વાકાનેર કુવાડવા બેઠક પણ વર્ષોથી કૉંગ્રેસ નો ગઢ ગણાતી હતી ત્યાં પણ ભાજપે કબજો કરી કરીને વાંકાનેર બેઠક પર પણ ભાજપના જીતુ સોમાણીની 11,000 મતથી જીત થઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!