Friday, November 15, 2024
HomeGujaratઉમેદવારી પત્રો ચકાસણી દરમ્યાન ડમી ફોર્મ ભરનાર ભાજપના જીતુ સોમાણીનું ફોર્મ માન્ય,...

ઉમેદવારી પત્રો ચકાસણી દરમ્યાન ડમી ફોર્મ ભરનાર ભાજપના જીતુ સોમાણીનું ફોર્મ માન્ય, મનોજ પનારા તથા દિનાબા જાડેજાનું ફોર્મ અમાન્ય ગણવામાં આવ્યું

આજરોજ ઉમેદવારીપત્રોની ચકાસણી સમયે વાંકાનેર પાલિકાના વોર્ડ નંબર ૩ના ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મણિલાલ રાજવીરનું ફોર્મમાં ક્ષતિ હોય ચૂંટણી અધિકારી દ્વારા આ ભૂલ સુધારવા તક આપવામાં આવી હતી પરંતુ ઉમેદવાર હાજર ન રહેતા અંતે ભાજપના સત્તાવાર ઉમેદવારનું ફોર્મ અમાન્ય ગણાવી જીતુભાઈ સોમાણીનું ડમી ઉમેદવાર તરીકેનું ફોર્મ માન્ય કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ સાથે જ મોરબી નગરપાલિકા ચુંટણીમાં ઉમેદવારી પત્રો ચકાસણી દરમ્યાન કોંગ્રેસના જીલ્લા મહામંત્રી અને વોર્ડ નં. ૮માંથી ઉમેદવારી નોંધાવનાર મનોજ પનારાનું તથા દિનાબા જાડેજા નું પણ ફોર્મ અમાન્ય ગણવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!