મોરબી જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમીક અને ઉચ્ચ માધ્યમીક શાળાઓમાં ફાયર NOC મેળવવા અંગેનો કેમ્પ નગરપાલીકા ટાઉનહોલ ખાતે તા.૨૭/૦૩/૨૦૨૧ ના રોજ સવારે ૧૧:૦૦ કલાક થી રાખવામાં આવેલ છે. આ કેમ્પમાં દરેક પ્રાથમીક, માધ્યમીક અને ઉચ્ચ માધ્યમીક શાળાના સંચાલકો/આચાર્યોએ સાધનિક આધારો સાથે બિનચુક ઉપસ્થિત રહેવા જિલ્લા શિક્ષણાધિકારી મોરબીની યાદીમાં જણાવેલ છે.