Tuesday, December 24, 2024
HomeGujaratમોરબીના સરદાર બાગ પંપ નજીક કારમાં આગ : ફાયર ફાયટર ઘટના સ્થળે.

મોરબીના સરદાર બાગ પંપ નજીક કારમાં આગ : ફાયર ફાયટર ઘટના સ્થળે.

મોરબી શનાળા રોડ પર કાર માં આગ લાગી હતી જેમાં શનાળા રોડ પર સરદાર બાગ નજીક આવેલા પેટ્રોલ પમ્પની સામે જ કારમાં આગ લાગતા દોડધામ થઈ હતી આ બનાવમાં GJ36 B 8139 નમ્બરની મારુતિ સ્વીફટ કારમાં આગ લાગી હતી જેમાંપેટ્રોલપંપ નજીક જ આગ લાગતા લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો જો કે ફાયરફાયટરનો કાફલો ઘટના સ્થળે આવી આંગણે કાબુમાં લેવા પ્રયત્નો શરૂ કર્યા હતા પરંતુપેટ્રોલ પંપની આગ લાગ્યાથી 100 ફૂટનું જ અંતર હોવાથી વાતાવરણ ભયભીત બની ગયું હતું જેમાં જોત જોતામાંઆગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા વાહન વ્યવહાર ખોરવાયો હતો આ બનાવમાં કોઈ જાનહાની નહિ થઈ હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે લોકોમાં ચર્ચાયા મુજબ કાર અને બાઈક વચ્ચે ટક્કર થયા બાદ આ આગ લાગી હતી જો કે હજુ સતાવાર કારણ બહાર આવ્યું નથી.

- Advertisement -
- Advertisement -

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!