Saturday, April 20, 2024
HomeGujaratરોટરી ક્લબ હળવદ તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબીના સહયોગથી હળવદ ખાતે મોતિયા...

રોટરી ક્લબ હળવદ તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબીના સહયોગથી હળવદ ખાતે મોતિયા નિદાન કેમ્પ યોજાયો

રોટરી ક્લબ હળવદ તથાઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી ના સહયોગ થી હળવદ સરકારી હોસ્પિટલ ખાતે આંખોના મોતિયાનો કેમ્પ યોજાયો હતો જેમાં હળવદ તેમજ આજુબાજુ માંથી ૧૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો જેમાં મોતિયો, જામર, વેલ, પરવાળા, અને નાસૂરની તપાસ વીના મૂલ્ય કરી આપવામાં આવી હતી. અને મોતિયાના દર્દીને રાહત દરે ઓપરેશન કરી આપવામાં આવશે તેમ વિઝન આંખ ની હોસ્પિટલ ના ડોક્ટર મેહુલ પનારા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!