Friday, April 19, 2024
HomeNewsBirthdayમોરબીમાં ગ્રીન ચોક ભવાની ફરસાણ વાળા રૂપેશભાઇ કંદોઈ નો આજે જન્મદિવસ

મોરબીમાં ગ્રીન ચોક ભવાની ફરસાણ વાળા રૂપેશભાઇ કંદોઈ નો આજે જન્મદિવસ

મોરબીના ગ્રીન ચોક ભવાની ફરસાણ ના માલિક અને સામાજિક કાર્યો માં હમેશા અગ્રેસર રહેતા રૂપેશભાઇ જગદીશભાઈ કંદોઈ નો આજે જન્મદિવસ છે ત્યારે તેઓએ ૦૫-૦૨-૨૦૨૩ ના રોજ એટલે કે આજે તેઓએ સફળ જીવન ના ૩૧ વર્ષ પૂર્ણ કરી ૩૨માં વર્ષમાં મંગલ પ્રવેશ ર્ક્યો છે તથા કોરોના ના કપરા સમયમા પણ લોકડાઉન ના પ્રથમ ચરણ માં રૂપેશભાઈ એ અનેક ગરીબો ને અન્ન અને બીજી જરૂરીયાતની ચીઝ વસ્તુઓ પહોંચાડવા માટે નફા. ખોટ ની ચિંતા કર્યા વગર લોકોની સેવાર્થે પોતાની આખી દુકાન ખુલ્લી મૂકી દીધી હતીતેવી  અનેક સેવાકીય પ્રવૃતિ માં પણ અગ્રેસર રહ્યા હતા. રૂપેશભાઇ એ આગામી વર્ષ શાંતિપૂર્ણ અને આરોગ્યપૂર્ણ રહે એવી પ્રાર્થના સાથે સામાજિક કાર્યો માટે ભવિષ્યમાં પણ અગ્રેસર રહેવાનો નિર્ધાર કર્યો છે.આજે તેઓના જન્મદિવસ નિમિતે તેઓના મોબાઈલ નં.99748 90066 પર તેઓના મિત્ર વર્તુળ અને સગા સ્નેહીઓ તરફ થી શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે ત્યારે મોરબી મિરર ટીમ દ્વારા પણ તેઓને જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છા પાઠવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!