Friday, March 29, 2024
HomeGujaratનવયુગ કોલેજ ના ગર્લ્સ NCC કેડેટ્સ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસ ની...

નવયુગ કોલેજ ના ગર્લ્સ NCC કેડેટ્સ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસ ની ઉજવણી

NCC રાજકોટ ગર્લ્સ બટાલીયન અને નવયુગ કોલેજ ના ગર્લ્સ NCC કેડેટ્સ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસ ની ઉજવણીના ભાગ રૂપે નારા સાથે રેલીનું આયોજન કરાયું હતું.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

વિશ્વમાં તમાકુ અને તેની બનાવટો ના સેવનથી કેન્સર અને અન્ય રોગોનું પ્રમાણ ખુબ વધી રહ્યું છે ત્યારે લોકોને તમાકુના સેવન થી થતા રોગો અને આડઅસરો થી વાકેફ કરવા આ આયોજન કરાયું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!