Friday, May 3, 2024
HomeGujaratધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર થશે:બોર્ડની વેબસાઇટ પર અને વોટસએપ દ્વારા...

ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર થશે:બોર્ડની વેબસાઇટ પર અને વોટસએપ દ્વારા જોઈ શકાશે પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આવતીકાલે પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામ શિક્ષણ બોર્ડને વેબસાઈટ પર સવારે 8 વાગ્યે જાહેર કરાશે, જયારે વોટ્સએપ નંબર મોકલી વિદ્યાર્થીઓ પરિણામ મેળવી શકશે.

- Advertisement -
- Advertisement -

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના જણાવ્યા અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા. ૩૧/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!