Tuesday, September 22, 2026
HomeGujaratમોરબીમાં આજરોજ બાળ સંભાળ ગૃહના બાળકો સાથે ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમ

મોરબીમાં આજરોજ બાળ સંભાળ ગૃહના બાળકો સાથે ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમ

જીલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે દ્વારા બાળકો સાથે થશે સંવાદ.

- Advertisement -
- Advertisement -

મોરબી કલેકટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમનું આયોજન આજરોજ તા. ૨૨/૦૯ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે કરવામાં આવશે. જેમાં જીલ્લા કલેક્ટર દ્વારા બાળ સંભાળ ગૃહના બાળકો સાથે મુલાકાત કરી તેમની સાથે સંવાદ કરવામાં આવશે.

કાર્યક્રમ દરમિયાન બાળકો સાથે તેમના અભ્યાસ, શાળામાં પડતી મુશ્કેલીઓ અને ભવિષ્ય અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.તેમ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી, મોરબીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!