Saturday, April 27, 2024
HomeGujaratહળવદ સરકારી હોસ્પિટલ ખાતે હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ કોરાના રસી લીધી

હળવદ સરકારી હોસ્પિટલ ખાતે હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ કોરાના રસી લીધી

મોરબી : કોરોના રસીકરણનાં અલગ અલગ રાઉન્ડ શરુ થયા છે. કોરોના વોરિયર્સ બાદ 60 વર્ષના વ્યક્તિઅોને રસી આપવાનું શરુ કરી દેવાયુ છે. ત્યારે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ગુજરાતનાં સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ આજે કોરોના રસી મૂકાવી સાથે જ તેમણે અન્ય વ્યક્તિઓને પણ રસી મુકાવવા અપીલ કરી છે તેેેઓએ જણાવ્યું હતું કે કોરોના રસીથી કોઇ આડ અસર થતી નથી, બહાર ફરનાર વ્યક્તિઓને ખાસ પરીવારની સુરક્ષા માટે રસી લેવી જોઇએ એવું જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!