Thursday, April 25, 2024
HomeGujaratમોરબી તાલુકાનાં જેતપર ગામે રસીકરણ કેમ્પ યોજાયો

મોરબી તાલુકાનાં જેતપર ગામે રસીકરણ કેમ્પ યોજાયો

મોરબી તાલુકાનાં જેતપર ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર જેતપર(મ.) ખાતે જિલ્લા પંચાયત સીટનો રસિકરણ કેમ્પ યોજાયો હતો જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, જિલ્લા પંચાયત સદસ્ય અજય લોરીયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન રાકેશ કાવર સહિતનાનાં હસ્તે રસીકરણ કેમ્પ ખુલ્લો મુકાયો હતે જેમાં મોટી સંખ્યામાં લોકોએ રસીકરણનો લાભ લીધો હતો.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!