Saturday, December 21, 2024
HomeGujarat"Comfort Resort"ની બાય બાય 2022, વેલકમ 2023 પર ધમાકેદાર ઓફર

“Comfort Resort”ની બાય બાય 2022, વેલકમ 2023 પર ધમાકેદાર ઓફર

ગણતરીની કલાકોમાં વર્ષ 2022 વિદાય લઇ રહ્યું છે અને વર્ષ 2023 આગમનની તૈયારી કરી રહ્યું છે. ત્યારે મોરબીની વહેવાર પસંદ જનતા માટે હવે આંતરરાષ્ટ્રીય કક્ષાનું વિવિધ સુવિધાઓથી સુસજ્જ Comfort Resort મોરબીના આંગણે આવી પહોંચ્યું છે. અને બાયબાય 2022 વેલકમ 2023 નિમિતે ધમાકા ઓફર લાવી છે.

- Advertisement -
- Advertisement -

Comfort Resortએ આંતરરાષ્ટ્રીય કક્ષાનું અને વિવિધ સુવિધાઓથી સુસજ્જ રેસ્ટોરન્ટ છે. કે જ્યાં લગ્નહોય કે સગાઈ, જન્મદિવસ હોય કે એનીવસઁરી કે પછી કિટ્ટી પાટીઁ કે બીઝનેસ કોન્ફરન્સ કોઈ પણ પ્રકારના પ્રસંગને આ હોટલ ચારચાંદ લગાવશે. comfort resort મલ્ટીકુઝીન રેસ્ટોરન્ટ, રૂમ, બેન્કવેટ હોલ, બફેટ રેસ્ટોરન્ટ, કાફે, પાર્ટી લૉન, સ્વિમિંગ પૂલ, GYM સાથે મોરબીની જનતા માટે ઉપલબ્ધ થયું છે. ત્યારે હવે ચાલુ વર્ષ પૂર્ણ થવાના આરે છે અને નવું વર્ષ આવવા જઈ રહ્યું છે. ત્યારે comfort resort બાયબાય 2022 વેલકમ 2023 નિમિતે ધમાકા ઓફર જાહેર જનતા માટે લઈને આવ્યું છે. જેમાં 31stની રાત્રે બફેટ ડિનર કમ્ફર્ટ રિસોર્ટ ફક્ત રૂ.349/-માં લોકોને ઉપલબ્ધ કરાવાશે…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!