Saturday, April 27, 2024
HomeGujaratMorbiમોરબીના સામાકાંઠે ઉછીના રુપિયા મામલે ચાર શખ્સોએ માર માર્યાની ફરિયાદ

મોરબીના સામાકાંઠે ઉછીના રુપિયા મામલે ચાર શખ્સોએ માર માર્યાની ફરિયાદ

મોરબીના સામાકાંઠે ઉછીના રુપિયા લીધેલ હોય જે મામલે બઘડાટી બોલી જતા ચાર શખ્સોએ આધેડ સહીત બે ને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ.

- Advertisement -
- Advertisement -

મોરબીના સામાકાંઠે સમર્પણ હોસ્પિટલ પાછળ રહેતા કેશુભાઈ પ્રભુભાઈ કોળીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી બાબુભાઈ લીંબાભાઈ સનુંરા પાસેથી તેને હાથ ઉછીના રુપિયા લીધેલ હોય જે માંગતા થોડાક દિવસ પછી આપી દેવાનું કહ્યું હતું જેથી બોલાચાલી કરી આરોપીએ ઝઘડો કર્યો હતો અને આરોપી બાબુ લીંબા સનુરા, મયુર ઉર્ફ મયલો બચું સનુરા, રાહુલ બચું સનુરા અને જસમત બચું સનુરા રહે બધા મોરબી-૨ સમર્પણ હોસ્પિટલ પાછળ વાળાએ લોખંડ પાઈપ અને ઢીકા પાટું માર મારી ઈજા કર્યાની ફરિયાદ નોંધાવી છે, બી ડીવીઝન પોલીસે મારામારીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!