Thursday, April 25, 2024
HomeGujaratMorbiમોરબીના ધરમપુર પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો પકડાયા

મોરબીના ધરમપુર પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો પકડાયા

મોરબી તાલુકા પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબીના ધરમપુર પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમોને પકડી પાડયા હતા.

- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબી તાલુકાના ધરમપુર પાસે નદીના કાંઠે જાહેરમાં જુગાર રમતા અશોકભાઇ લખમણભાઇ જંજવાડીયા, નિલેશભાઇ ઉર્ફે અનિલ માવજીભાઇ જંજવાડીયા, અમિતભાઇ હરજીવનભાઇ ઉપસારીયા, અશ્વિનભાઇ રમેશભાઇ ઉપસારીયા, હિતેશભાઇ ચંદુભાઇ સાંચોલાને રોકડા રૂ. ૪,૧૩૦ સાથે પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!