Sunday, December 29, 2024
HomeGujaratમોરબીમાં જડેશ્વર મહાદેવ મંદિરનાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદનો મામલો, દશનામ ગોસ્વામી યુવક મંડળ...

મોરબીમાં જડેશ્વર મહાદેવ મંદિરનાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદનો મામલો, દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું

દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા કલેકટરને આવેદન પાઠવતા જણાવવામાં આવ્યું કે અમારા સમાજના ધ્યાને આવેલ છે કે, જડેશ્વર મહાદેવ મંદિરના હાલના પુજારીઓ ઉપર ભળતા નામ વાળા ટ્રસ્ટ જડેશ્વર મહાદેવ સેવા મંડળ ના ટ્રસ્ટી યશવંત જોષી એ લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ દાખલ કરેલ છે, તો આ બાબતે આપને જણાવવાનું કે, કહેવાતા ટ્રસ્ટની આ મિલ્કતનાં માલીકી દસ્તાવેજ, લેખ તપાસવા, તથા ૧૯૩૮ મોરબી સ્ટેટમાં નોંધાયેલ પુજારી-ભોગવટેદાર પ્રેમગર કાળુગરે આ ટ્રસ્ટ બનાવવા અાપેલ કોઈ સંમતિ, કે લખાણ છે કે કેમ, યશવંત જોષીનું રજી. ટ્રસ્ટ હોય તો ટ્રસ્ટી ધરાવંત જોષી ટ્રસ્ટી તરીકે ચાલે છે નરી તે તપાસ કરવી તથા ટ્રસ્ટની મિલકત હોય તો લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરતાં પહેલા ચેરીટી કમી. ની પુર્વ પરવાનગી લીધેલ છે કે કેમ, વિગેરે બાબતો તેમજ પુજારીએ તા.૪ એપ્રિલ ને રવિવારે આપ સાહેબ સમક્ષ રજુ રાખેલ દસ્તાવેજ તપાસી આગમની કાર્યવાહી કરવા અમારા સમાજની આગ્રહ ભરી માંગણી છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!