Wednesday, April 24, 2024
HomeGujaratટંકારાનાં નેકનામ ગામેથી બાઈકની ચોરી, ફરિયાદ નોંધાઈ

ટંકારાનાં નેકનામ ગામેથી બાઈકની ચોરી, ફરિયાદ નોંધાઈ

ટંકારા તાલુકાનાં નેકનામ ગામે ઉગમણી પ્લોટ વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ સુરજીભાઈ લોરીયાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૮ જુનનાં રોજ ૨ થી ૭ વાગ્યા દરમ્યાન ફરિયાદીનું હિરો સ્પ્લેન્ડર બાઈક નં. જીજે-૩૬-એબી-૧૨૮૭ વાળુ કાળા કલરનું સીલ્વર પટ્ટા વાળુ બાઈક (કિં.રૂ.૭૦,૦૦૦/-) વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હતો બાદમાં ફરિયાદીએ ઘરમેળે તપાસ હાથ ધરી હતી પરંતુ બાઈક અંગે કોઈ ભાળ ન મળતા અંતે ગઈકાલે તા. ૨૮નાં રોજ ફરિયાદી એ બાઈક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!