Saturday, April 20, 2024
HomeNewsBirthdayમોરબીના યુવા ઉદ્યોગ પતિ મનોજ આઘારા નો આજે જન્મદિવસ

મોરબીના યુવા ઉદ્યોગ પતિ મનોજ આઘારા નો આજે જન્મદિવસ

મોરબીના યુવા સીરામીક ઉદ્યોગકાર મનોજભાઈ અઘારાનો આજે જન્મદિવસ છે ત્યારે તેઓના જન્મદિવસ પર તેના મિત્ર વર્તુળોમાંથી તેઓ સફળતાના શિખરો પર કરી ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી પ્રાર્થના સાથે જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી રહ્યા છે સ્વભાવે શાંત અને ચહેરા પર સ્મિત રાખતા મનોજભાઈ તીવ્ર બુદ્ધિ શક્તિથી હાલ તેઓ યુવા સીરામીક ઉધોગપતિ માં સારી નામના ધરાવે છે ત્યારે મોરબી મિરર પરિવાર તરફથી પણ મનોજભાઈ ના જન્મદિવસ ઓર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી આગળ વધે તેવી પ્રભુ પાસે અભ્યર્થના કરી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!