Thursday, April 25, 2024
HomeGujaratમોરબીને સરકારી મેડિકલ કોલેજ મામલે કોંગ્રેસ મેદાને: આવતીકાલથી છ દિવસ યોજાશે ધરણા

મોરબીને સરકારી મેડિકલ કોલેજ મામલે કોંગ્રેસ મેદાને: આવતીકાલથી છ દિવસ યોજાશે ધરણા

મોરબી જિલ્લાના સરકારી મેડિકલ કોલેજનો ઠરાવ એકાએક રદ કરી પ્રાઈવેટ મેડિકલ કોલેજનો ઠરાવ પસાર કરી દેવતા મોરબીવાસીઓ સાથે અન્યાય થયો છે આ મામલે મોરબી કોંગ્રેસ આકરા પાણીએ થઈ છે.મોરબી જિલ્લાને જ ફરી સરકારી મેડિકલ કોલેજ મળે તે માટે આવતી કાલથી કોંગ્રેસ દ્વારા ધરણા યોજી ભષ્ટ્ર ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

આવતી કાલથી આગામી છ દિવસ સુધી કોંગી કાર્યકરો દ્વારા શહેરના સરદાર બાગ પાસે આવેલ સુભાષચંદ્ર બોસની પ્રતિમા પાસે ધરણા પ્રદર્શન કરી સરકાર વિરુદ્ધ આકરા સુત્રોચાર કરવામાં આવશે. આ તકે મોરબીને ફાળવેલ ગ્રીન ફિલ્ડની મેડિકલ કોલેજને ઓરેન્જ ફિલ્ડ એટલે કે ખાનગી સંસ્થાને આપવામાં આવતા ધરણા પ્રદર્શન કરી છે. મોરબી જિલ્લાને સરકારી મેડિકલ કોલેજ મળે તે અંગે માંગ કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!