Saturday, April 27, 2024
HomeGujaratકોરોના:મોરબી જિલ્લા માં આજે 76 કેસ નોંધાયા:26 દર્દી સ્વસ્થ થયા

કોરોના:મોરબી જિલ્લા માં આજે 76 કેસ નોંધાયા:26 દર્દી સ્વસ્થ થયા

મોરબી જિલ્લા માં આજે 76 નવા કેસ નોંધાયા છે જેમાં મોરબી શહેર માં 28 કેસ મોરબી ગ્રામ્ય વિસ્તાર માં 26 કેસ વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં 02 કેસ વાંકાનેર શહેરી વિસ્તારમાં 05 કેસ તેમજ હળવદ ગ્રામ્ય વિસ્તારમાં 04 કેસ ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં 06 કેસ માળીયા ગ્રામ્ય વિસ્તારમાં 05 કેસ નોંધાયા હતા .

- Advertisement -
- Advertisement -

વધુ માં આજે મોરબી ના 23 દર્દીઓ તેમજ ટંકારા ના 02 અને માળીયા ના 01 દર્દી મળીને કુલ 26 જેટલા દર્દીઓ સ્વસ્થ થતા હવે મોરબી માં કુલ એક્ટિવ કેસ નો આંકડો 431 થયો છે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!