Thursday, May 2, 2024
HomeGujaratમોરબીમા કોરોનાએ ગતિ પકડી : મોરબી જિલ્લામાં આજે ૧૭ પોઝિટિવ કેસ નોંધાયા

મોરબીમા કોરોનાએ ગતિ પકડી : મોરબી જિલ્લામાં આજે ૧૭ પોઝિટિવ કેસ નોંધાયા

કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા હોઇ ફરી એકવાર ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે. કોરોનાના કેસોમાં ફરી એકવાર ઊછાળો જોવા મળી રહ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આજ રોજ મોરબી ગ્રામ્ય અને શહેર મળી ૧૩,હળવદમાં ૧ અને માળીયા મી. માં ૦૩ મળી કુલ ૧૭ કેસો નોંધાયા છે .

આજ રોજ કુલ ૯૦ લોકોના કોરોનના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી એક કેસ પોઝિટિવ આવતા મોરબી જિલ્લામાં હાલ કોરોનાના કુલ ૨૦ એક્ટિવ કેસ છે. ત્યારે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં મોરબીમાં કુલ ૧૧૩૬૧ કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી ૧૦૯૯૧ દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા હતા. જયારે કોરોના ના કારણે ૯૬ લોકોના અત્યાર સુધીમાં મોત નિપજ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!