Friday, April 19, 2024
HomeGujaratમોરબી નગરપાલિકા દ્વારા ઓક્સિજન બેડ સાથે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું

મોરબી નગરપાલિકા દ્વારા ઓક્સિજન બેડ સાથે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું

મોરબીમાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે દર્દીઓને હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એવા સમયેે ઘણી સંસ્થાઓ આગળ આવી કોરોના દર્દીઓ માટે કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે ત્યારે મોરબીનાં કોરોના દર્દીઓને પડતી મુશ્કેલીઓ દુર કરવા અને દર્દીઓની સારવાર અર્થે મોરબી નગરપાલિકા દ્વારા વાત્સલ્ય એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી શહેરના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ જૂની પ્રભાત હોસ્પિટલ ખાતે ૫૦ બેડ સાથે કોવિડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યું છે જેમાંથી ૩૦ જેટલા ઓકિસજન બેડ સાથેનું કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. અને ૨૦ બેડ સામાન્ય આઈસોલેશન માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર +91 87329 18183 સંપર્ક કરી શકાશે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!