Friday, April 26, 2024
HomeGujaratહળવદ એસ.ટી રોડ પર દાહોદ-મોરબી બસ બંધ પડતાં પેસેન્જરો કડકડતી ઠંડીમાં ઠર્યા

હળવદ એસ.ટી રોડ પર દાહોદ-મોરબી બસ બંધ પડતાં પેસેન્જરો કડકડતી ઠંડીમાં ઠર્યા

હળવદ બસ સ્ટેશન રોડ પર દાહોદ મોરબી બસ બંધ પડતાં પેસેન્જરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો એક બાજુ ગુજરાત સરકાર દ્વારા સલામત સવારી એસ.ટી અમારીના નારા આપવામાં આવી રહ્યા છે. ત્યારે ખખડધજ હાલતમાં બસ હળવદ મેઇન રોડ પર બંધ પડતાં પેસેન્જરોને કડકડતી ઠંડીમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ગોધરા ડેપોની દાહોદ મોરબી બસ બંધ પડતાં કડકડતી ઠંડીમાં પેસેન્જરોને પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો હતો તેવું જણાવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!