Saturday, December 28, 2024
HomeGujaratખેતરમાં છાંટવાની ઝેરી દવા પી લેતા યુવાનનું સારવાર દરમ્યાન મોત

ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી લેતા યુવાનનું સારવાર દરમ્યાન મોત

બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના મોટી કેનાલ સરદાર નગર-૩ માં રહેતા સુરેશભાઇ દેવકરણભાઇ ડાભી (ઉ.વ. ૩૮) એ ગત તા.૨૯/૧૧/૨૦૨૦ ના બપોરના બે વાગ્યના અરસામાં કોઇ કારણોસર ખેતરમાં છાંટવાની દવા પી જતાં પ્રથમ સારવાર મોરબી સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે ક્રીષ્ના હોસ્પીટલ અને ત્યાંથી સાર્થક હોસ્પીટલ રાજકોટ ખાતે ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. મોરબી એ ડિવિજન પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!