Thursday, December 26, 2024
HomeGujaratમોરબી તાલુકાના ધરમપુર ગામની સીમમાં મચ્છુ-3 ડેમમાં ડૂબી જતા યુવકનું મોત

મોરબી તાલુકાના ધરમપુર ગામની સીમમાં મચ્છુ-3 ડેમમાં ડૂબી જતા યુવકનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા. ૧૧ ના રોજ મોરબી તાલુકાના ધરમપુર ગામની સીમમાં ઓમશાંતિ પેરામેડીકલ સ્કુલ પાસે મચ્છુ-3 ડેમના પાણીમાં ડુબી જવાથી કેતનભાઇ વિનોદભાઇ ઠાક્કૈર(ઉ.વ.૩૭)નું મોત નીપજ્યું છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!