Saturday, January 11, 2025
HomeGujaratજર્જરિત ઈમારતોને લઈ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરનું જાહેરનામું

જર્જરિત ઈમારતોને લઈ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરનું જાહેરનામું

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ડી.સી. પરમાર દ્વારા જર્જરીત અને જોખમી ઈમારતો/બાંધકામોને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી નગરપાલિકા વિસ્તારના ઈમારતો/બાંધકામો કે તેના ભાગો જર્જરીત અને જોખમી જણાય તેને ગુજરાત નગરપાલિકા અધિનિયમ, ૧૯૬૩ની કલમ-૧૮૨ની જોગવાઈઓને અનુસરી સુરક્ષીત કરવા/ઉતારી લેવા આથી ખાસ સુચના આપવામાં આવે છે. જો આપના હસ્તકની ઈમારતો/બાંધકામો કે જેના ભાગો પડયેથી જાનમાલને નુકશાન થશે તેની સઘળી જવાબદારી આપની અંગત રહેશે. તેમ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ડી.સી. પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!