Wednesday, November 27, 2024
HomeGujaratમેટ્રો સિરામિક અને લેનકોસા સિરામીકના સહયોગથી ફ્રી ટિફિન સેવા પરીવાર દ્વારા નોટબુક...

મેટ્રો સિરામિક અને લેનકોસા સિરામીકના સહયોગથી ફ્રી ટિફિન સેવા પરીવાર દ્વારા નોટબુક અને ચોપડાનું રાહત દરે વિતરણ

ફ્રી ટિફિન સેવા પરીવાર દ્વારા મેટ્રો સિરામિક તથા લેનકોસા સિરામીક ના સહયોગથી રાહતદરે નોટબુક, ચોપડા, કંપાસ અને સ્કૂલ બેગ વિતરણનું આયોજન તા. ૨૬/૦૫/૨૦૨૪ ને રવિવારના રોજ સવારે ૦૭:૦૦ વાગ્યે કરવામાં આવ્યું છે. મોરબીના રવાપર રોડ ડાયમંડ બ્યુટી પાર્લર પાછળ શેરી નં. ૩ ખાતે કાલીકા પ્લોટ ખાતે આયોજન કરાયું છે.

- Advertisement -
- Advertisement -

ફ્રી ટિફિન સેવા પરીવાર દ્વારા મેટ્રો સિરામિક તથા લેનકોસા સિરામીક ના સહયોગથી રાહતદરે નોટબુક, ચોપડા, કંપાસ અને સ્કૂલ બેગ વિતરણનું આયોજન તા. ૨૬/૦૫/૨૦૨૪ ને રવિવારના રોજ સવારે ૭:૦૦ વાગ્યાથી મોરબીમાં રવાપર રોડ, ડાયમંડ બ્યુટી પાર્લર પાછળ, શેરી નં ૩ કાલીકા પ્લોટ ખાતે આયોજન કરાયું છે. જેમાં એ-૪ કોલેજ બુક ૧૬૦ પાના ૬ નંગ પેકેટ ના ના રૂ. ૨૮૦, ફૂલ સ્કેપ લોંગબુક ૧૮૦ પાના ૬ નંગ પેકેટ ના રૂ. ૨૨૦, સ્ટાન્ડર્ડ નોટબુક ૧૪૦ પાના ૬ નંગ ના પેકેટ ના રૂ. ૧૬૫, નાની નોટબુક ૧૮૦ પાના ૬ નંગ પેકેટ ના રૂ. ૧૪૦, કંપાસ બોક્સ ૧ નંગ ના રૂ. ૬૫, સ્કૂલ બેગ ૧ નંગ ના રૂ. ૩૨૦ અને ટ્રાન્સ્પરેન્ટ પેડ ૧ નંગ નાં રૂ. ૧૦૦ રાખવામાં આવ્યા છે. જેના માટે મોબાઇલ નં. ૯૪૨૬૨ ૨૧૮૪૮, ૯૪૨૬૯ ૧૫૨૩૪, ૯૯૭૮૧ ૮૦૩૫૭ તથા ૯૪૦૮૧ ૦૧૯૫૪, ૯૯૭૯૫ ૯૨૪૭૫, ૯૮૨૫૨ ૨૨૬૯૨ અને ૯૮૨૫૪ ૪૫૧૪૨ પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!