Tuesday, May 14, 2024
HomeGujaratમોરબીના ત્રાજપર ગામે તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહીત આઠ જુગારી ઝડપાયા

મોરબીના ત્રાજપર ગામે તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહીત આઠ જુગારી ઝડપાયા

મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ગામમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિર પાસેથી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સંજયભાઇ બચુભાઇ ડાભી ઉવ-૩૭ રહે.મોરબી નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કુલની બાજુમાં, કિશોર નરશીભાઇ બાબરીયા ઉવ-૫૦ રહે.ત્રાજપર ગામ, ચોરાની બાજુમાં, નટુભાઇ વશરામભાઇ વરાણીયા ઉવ-૬૫ રહે.ત્રાજપર ગામ, એસ્સાર પંપની પાછળ, પ્રકાશભાઇ સોમાભાઇ સનુરા ઉવ-૩૫ રહે.ત્રાજપર ગામ, જેતીબેન કાબાભાઇ સનુરા ઉવ-૬૨ રહે.ત્રાજપર ગામ, વિલાશબેન રાજુભાઇ સનુરા ઉવ-૩૨ રહે.ત્રાજપર ગામ, સુનીબેન કાનાભાઇ ખાંભણીયા ઉવ-૩૬ રહે.મોરબી ટીંબાવાડી મેલડી માતાજીના મંદિર પાસે, મફતીયાપરા, શીતલબેન રામજીભાઇ સનુરા ઉવ-૨૩ રહે. રહે.ત્રાજપર ગામને મોરબી બી ડિવિઝન પોલીસે જુગાર રમતા રંગેહાથ ઝડપી લઇ જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧૨,૩૦૦/-સાથે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!