Saturday, May 18, 2024
HomeGujaratમોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલા ઔધોગિક એકમોમાં કર્મચારીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવા...

મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલા ઔધોગિક એકમોમાં કર્મચારીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવા સૂચના અપાઈ

મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ ધંધાર્થી એકમો, ઔધોગિક એકમો, વાણિજ્ય એકમો (દુકાનો/શો રૂમ) તમામને આર.પી.એક્ટ, ૧૯૫૧ ની કલમ નં.૧૩૫(બી) અનુસાર આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ ના મતદાનના દિવસે તા.-૦૭/૦૫/૨૦૨૪ મંગળવારના રોજ તેમના હસ્તકના એકમોમાં કામ કરતા કર્મચારીઓ/રોજમદાર/કારીગરો/સ્ટાફને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે. તેઓના પગારમાંથી આ દિવસને લગત કોઈ પણ પ્રકારની કપાત કરવાની રહેશે નહી. ઉપરોક્ત આદેશાત્મક સૂચનનો અમલ ન થયે દંડનીય કાર્યવાહીની જોગવાઈ છે તેવું મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!