Thursday, March 28, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાના માટેલ ગામેથી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

વાંકાનેર તાલુકાના માટેલ ગામેથી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ ગઈકાલે પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન વાંકાનેરના માટેલ ગામ દશામાના મંદીર પાસે પોલીસે થેલીમાં ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની ૭૫૦ એમ.એલ.ની ૫૦-૫૦ ટ્રીપલ એકસ રમ ફોર સેલ ઇન રાજસ્થાન ઓનર્લી લખેલ કંપની શીલ પેક બોટલ નંગ-૧ કિ.રૂ.૩૦૦ ની સાથે નીકળેલા આરોપી લાલજીભાઇ ટીશાભાઇ સરાવાડીયા (ઉ.વ-૨૨ ધંધો-વેપાર રહે-માટેલ ધરા પાસે માટેલ તા-વાંકાનેર) ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી સામે પ્રોહી.એકટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!