Saturday, August 15, 2026
HomeGujaratહળવદના બુટવડા ગામે ખેતરના શેઢે જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી ઝડપાયા

હળવદના બુટવડા ગામે ખેતરના શેઢે જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી ઝડપાયા

હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી બાતમીના આધારે બુટવડા ગામે નદી કાંઠા વિસ્તારમાં શામજીભાઈ મોહનભાઈ લોદરીયાની વાડીના શેઢે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ગંજીપત્તા વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા શામજીભાઈ મોહનભાઈ લોદરીયા ઉવ.૪૫, ગણેશભાઈ શંકરભાઈ લોદરીયા ઉવ.૫૨, મહેશભાઈ કાનજીભાઈ ઉડેચા ઉવ.૩૫, મેરાભાઈ લખમણભાઈ નંદેસરીયા ઉવ.૩૯ ચારેય રહે. બુટવડા તથા તુલશીભાઈ ચતુરભાઈ સુરાણી ઉવ.૪૨ રહે. શિવપુર તા.હળવદ વાળાને રોકડા ૫૧,૩૦૦/- સાથે ઝડપી લઈ હળવદ પોલીસે તમામ આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!