Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી સિરામિકસિટીમા જુગાર રમતા 3મહિલા સહીત 5પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી સિરામિકસિટીમા જુગાર રમતા 3મહિલા સહીત 5પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી સિરામિકસિટી માં જાહેરમાં જુગાર રમતા 5પત્તાપ્રેમીઓને મોરબી
બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના સિરામિક સિટી માં બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગ માં હોય તે દરમિયાન બાતમી ના આધારે જાહેર માં જુગાર રમતા મનશુખભાઈ છગનભાઇ ભીમણી હિતેષભાઇ મગનભાઈ શેરડીયા. મેનાબેન મનશુખભાઈ ભીમાણી અમિષાબેન હિતેષભાઇ શેરડીયા. અને સોનલબેન ચેતનભાઈ ચારોલા ને રોકડ રકમ રૂપિયા 7280 સાથે મોરબી બી ડિવિઝન પોલીસે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસર ની કાર્યવાહી
હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!