Saturday, April 27, 2024
HomeGujaratમાળિયાના ચાંચાવદરડા રોડ પર જુગાર રમતા પાંચ પકડાયા

માળિયાના ચાંચાવદરડા રોડ પર જુગાર રમતા પાંચ પકડાયા

માળિયા મિયાણા તાલુકાના ચાંચાવદરડા ગામ જવાના રસ્તે હનુમાનજી મહારાજના મંદીર પાસે આવેલ લીંબડાના ઝાડ નીચે જુગાર રમતા પાંચ પતાપ્રેમીઓને પોલીસે પકડી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

માળીયા મીયાણા પોલીસે બાતમીને આધારે ચાંચાવદરડા ગામ જવાના રસ્તે રેઇડ પાડી હનુમાનજી મંદિર નજીક જુગર રમતા આરોપી જયંતીભાઇ વાઘજીભાઇ વરસડા, કરશનભાઇ જલાભાઇ ભુંડીયા, શીવુભા દિલુભા જાડેજા, વિરેન્દ્રસિંહ ધનશ્યામસિંહ જાડેજા અને રાજેન્દ્રસિંહ હનુભા જાડેજાને પોલીસે રંગેહાથ પકડી લીધા હતા. જે તમામ શકુનિશિષ્યોના કબજામાંથી પોલીસે રોકડ રૂપીયા -૩૮૫૦૦ તથા અલગ અલગ કંપનીના પાંચ મોબાઇલ, ડસ્ટર કાર સહિત કી.રૂ.૨,૫૯,૦૦૦નો મુદામાલ જપ્ત કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!