Saturday, October 5, 2024
HomeGujaratમોરબી ખત્રીવાડ-વાઢવાણિયા શેરીમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબી ખત્રીવાડ-વાઢવાણિયા શેરીમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબીના ખત્રીવાડમાં વઢવાણીયા શેરીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા હતા

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના ખત્રીવાડમાં વઢવાણીયા શેરીમાં જાહેરમાં જુગાર રમતા રમેશભાઈ મનહરલાલ સોલંકી, સુરેશભાઈ હીરાલાલ રાણપરા, મનહરભાઈ નાનજીભાઈ પઢીયાર, લાલજીભાઈ ભાણજીભાઈ સોલંકી, આશીફભાઈ દીલવારભાઈ પઠાણને રોકડ રકમ રૂ.૧૨૨૭૦ના મુદામાલ સાથે એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!