Sunday, May 5, 2024
HomeGujaratહળવદના સાપકડા પાસે ઈંટો ભરેલ માલવાહક વાહન પલટી મારી જતા પાંચ ઇજાગ્રસ્ત

હળવદના સાપકડા પાસે ઈંટો ભરેલ માલવાહક વાહન પલટી મારી જતા પાંચ ઇજાગ્રસ્ત

હળવદ તાલુકાના સાપકડા પાસે આજે બપોરના સુમારે ઈંટો ભરેલી સુપર કેરી પલટી મારી જતાં બે મહિલા અને ત્રણ પુરુષો સહિત પાંચ ઈજાગ્રસ્ત થયા હતા જેમાં હળવદની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક પુરુષ અને એક મહિલાને વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યાં હતાં.

- Advertisement -
- Advertisement -

આ બનાવની મળતી પ્રાથમિક માહિતી મુજબ હળવદ તાલુકાના સાપકડા તરફ જતી સુપર કેરી નં GJ 36 V 5322 અચાનક રોડપરથી નીચે ઉતરી જતાં પલટી મારી ગય હતી જેમાં ડ્રાઈવર સુરેશભાઈ વાલજીભાઈ તેમજ મુસાફરી કરતાં બળદેવભાઈ બચુભાઈ, જ્યોતિબેન સુનિલભાઈને હળવદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે સુનિલભાઈ અને એક મહિલાને મોરબી સારવાર અર્થે રીફર કર્યાની માહિતી મળી હતી આ બનાવના પગલે પરીવારજનો હોસ્પિટલ પહોચ્યાં હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!