Friday, April 26, 2024
HomeGujaratટંકારા તાલુકાના સરાયા ગામેથી જુગાર રમતા પાંચ ઝડપાયા

ટંકારા તાલુકાના સરાયા ગામેથી જુગાર રમતા પાંચ ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના સરાયા ગામના ઝાંપા પાસે જાહેરમાં કેટલાક શખ્સ જુગાર રમતા હોવાની બાતમીના આધારે ટંકારા પોલીસે દરોડો પાડી જુગાર રમતા કેશવજીભાઇ પાલાભાઇ ચૌહાણ, જીજ્ઞેશભાઇ રામવનભાઇ ગોસાઇ, પ્રતિકભાઇ ભીમજીભાઇ ઝીજુવાડીયા, રમેશભાઇ ટપુભાઇ સરૈયા અને લાલજીભાઇ ગોરધનભાઇ ચૈાહાણ (રહે. બધા ગામ સરાયા, તા. ટંકારા, જી. મોરબી) વાળાને ઝાપા પાસે ગંજીપાનાનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. અને તેમની પાસેથી રોકડ રૂ. ૨૪૭૦/- જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!