Sunday, May 12, 2024
HomeGujaratમોરબી જિલ્લા પોલીસ વડા સહિતની ટિમ દ્વારા અનેક વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ

મોરબી જિલ્લા પોલીસ વડા સહિતની ટિમ દ્વારા અનેક વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ

મોરબી જિલ્લા પોલીસ વડા સહિતની ટિમ દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા નો કડક અમલ કરાવવા માટે શહેરમાં ઠેર ઠેર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ તકે વાહનોનું ચેકીંગ કરીને વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના શનાળા રોડ, રવાપર રોડ, સામાકાંઠા વિસ્તાર ભક્તિનગર સર્કલ, નહેરુગેટ સહિતના મુખ્ય રોડ પર મોરબી એસપી એસ. આર. ઓડેદરા, એલસીબી પીઆઇ વી.બી. જાડેજા, એસઓજી ઇન્ચાર્જ પીઆઇ જે. એમ. આલ સહિતની ટિમો દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણવા અંગે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયુ હતું આ અવસરે પોલીસ દ્વારા શહેરમાં વાહન ચેકીંગ પણ કરવામાં આવ્યું હતું અને અનેક કસૂરવાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!