Sunday, September 8, 2024
HomeGujaratવાંકાનેરના પલાસડી ગામે જુગાર રમતા ચાર પત્તાપ્રેમીને દબોચી લેવાયા

વાંકાનેરના પલાસડી ગામે જુગાર રમતા ચાર પત્તાપ્રેમીને દબોચી લેવાયા

વાંકાનેર તાલુકાના પલાસડી ગામના બસ સ્ટેન્ડ નજીક પૈસાની હારજીતનો નસીબ આધારિત તીનપત્તીનો જુગાર રમતા મહેશભાઇ કરમશીભાઇ મદ્રેસાણીયા ઉવ.૪૫, કાંતીલાલ કરમશીભાઇ મદ્રેસાણીયા ઉવ.૩૮, રઘુભાઇ બચુભાઇ પીપળીયા ઉવ.૫૫, કેસાભાઇ બચુભાઇ પીપળીયા ઉવ.૫૬ તમામ રહે.પલાસડી તા.વાંકાનેર જી.મોરબીને રાકડાં રૂપિયા ૧૦,૬૦૦/- સાથે ઝડપી લઇ તમામ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!