Saturday, July 27, 2024
HomeGujaratમોરબીના લાલપર ગામ નજીકથી બિયરના એક ટીન સાથે એકની અટક

મોરબીના લાલપર ગામ નજીકથી બિયરના એક ટીન સાથે એકની અટક

મોરબી તાલુકા પોલીસે લાલપર ગામની સીમમાં આવેલ એ-વન પ્રાઇડ કારખાનાની સામે જાહેર રોડ ઉપરથી કિંગફિશર બિયરના એક નંગ શીલપેક ટીન સાથે આરોપી અનવરભાઇ હબીબભાઇ ઝાલા ઉવ.૨૮ રહે-એ-વન પ્રાઇડ કારખાના કવાર્ટર,લાલપર મુળ રહે.નગવાડા તા-દસાડા જી.સુરેન્દ્રનગરને ઝડપી લઇ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુન્હો રજી. કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!