Friday, April 19, 2024
HomeGujaratમોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા

ગઈકાલે તા. ૨૩નાં રેજ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન મોરબીના બંધુનગર ગામ પાલે તુલશી પેટ્રોલ પંપની બાજુમાં, તુલશી કોમ્પલેક્ષ સામે, ખુલ્લી જગ્યામાં જાહેરમાં નોટનંબરીનો જુગાર રમતા દીપકભાઈ પ્રમોદભાઈ સિદ્ધપુરા, રાજુભાઈ મથુરાપ્રસાદ કાછી, કરશનભાઈ લાલાભાઈ મુંધવા અને કાસીફભાઈ મહમદગુલાબ શેખને રોકડ રકમ રૂ. ૧૧,૨૪૦/- સાથે પકડી પાડી ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!