Sunday, October 25, 2026
HomeGujaratગોર ખીજડીયામાં લેબર ક્વાર્ટરની સીડી પરથી પડી ગયેલ ચાર વર્ષીય બાળકીનું મોત

ગોર ખીજડીયામાં લેબર ક્વાર્ટરની સીડી પરથી પડી ગયેલ ચાર વર્ષીય બાળકીનું મોત

મોરબીના ગોર ખીજડીયા ગામે કારખાનાના લેબર ક્વાર્ટરમાં સીડી પરથી પડી જતાં ચાર વર્ષીય બાળકીનું રાજકોટની જનાના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામની સીમમાં આવેલા શિવશક્તિ ઓટો પેક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતી વિધીબેન અજયભાઈ ખરાડી ઉવ.૦૪ મૂળ નરસિંગપુર ગામ તા.કાલીદેવળી મધ્યપ્રદેશ વાળી કોઈ કારણસર ક્વાર્ટરના પ્રથમ માળે રૂમ પાસેની સીડી પરથી પડી જતાં ઇજાગ્રસ્ત થઈ હતી. તેને સારવાર માટે રાજકોટની જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તા.૨૪ ઓક્ટોબરના રોજ રાત્રે ૧૦:૧૫ વાગ્યે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ પીએસઆઈ કે.એચ. અંબારીયાને સોંપી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!