Saturday, July 27, 2024
HomeGujaratમાળીયા(મી)ના મોટા દહીંસરા ગામે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઝબ્બે

માળીયા(મી)ના મોટા દહીંસરા ગામે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઝબ્બે

મળતી માહિતી અનુસાર માળીયા(મી)ના મોટા દહીંસરા ગામે પોલીસ દ્વારા દરોડો પાડી ગામના ઝાંપા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સામતભાઇ ભીખાભાઈ બાંભવા ઉવ. ૪૦, પ્રભાતભાઈ બચુભાઈ ચાવડા જાતે આહિર ઉવ.૪૩, રમેશભાઈ ગગુભાઈ મૈયડ ઉવ.૪૬ તથા વેજાભાઈ નાગજીભાઈ વરૂ ઉવ.૪૫ તમામ રહે મોટા દહિંસરા તા માળીયા મી. જી. મોરબીને જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૨,૮૫૦/- સાથે પકડી લેવામાં આવ્યા હતા. આ સાથે માળીયા(મી) પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!