Saturday, April 27, 2024
HomeGujaratહળવદમાં ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા નિશુલ્ક ચકલીઘર તેમજ પાણીના કુંડાનું વિતરણ કરવામાં...

હળવદમાં ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા નિશુલ્ક ચકલીઘર તેમજ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું

વિશ્વ ચકલી દીવસે ચકલી બચાવો અભિયાન અંતર્ગત ૧૦ હજારથી વધુ ચકલી ઘર નું ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા વિતરણ કરવામાં આવ્યું.

- Advertisement -
- Advertisement -

20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ વિશ્વમાં ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓ ને બચાવવા ચકલી એક એવું પક્ષી છે કે જે જ્યાં ત્યાં પોતાનો માળો બાંધી શક્તિ નથી ત્યારે હળવદ ની એક સામાજિક સંસ્થા ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ કે જે છેલ્લા છ વર્ષથી વિશ્વ ચકલી દિવસ નિમિત્તે લુપ્ત પ્રજાતિઓને બચાવવા માટે ટીમ દર વર્ષે ચકલી ઘર તેમજ પીવાના પાણીના કુંડા સહિતનું નિશુલ્ક વિતરણ કરે છે ત્યારે આજે પણ 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ નિમીતે યુવા ગ્રુપ દ્વારા એક હજારથી વધુ ચકલી ઘર ૧૦૦૦૦ થી વધુ પીવાના પાણીના કુંડા તેમજ ૫૦૦ જેટલા પતરાના ચકલી ઘર નું વિતરણ કરવામાં આવ્યું અત્યાર સુધીમાં અંદાજે ૧૦૦૦૦થી વધારે ચકલી ઘર 3,000થી વધારે પીવાના પાણીના કુંડ ની ડીશ નું વિતરણ આ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું.હળવદમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ સામાજિક કાર્ય કરી લોકહિતના કાર્યો કરે છેઆ કાર્યક્રમને સફળ બનાવવા ફ્રેન્ડસ યુવા ગ્રુપના કાર્યકરોએ ભારે જહેમત ઊઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!