Wednesday, May 8, 2024
HomeGujaratમોરબીના લીલાપર ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી

મોરબીના લીલાપર ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી

મોરબી તાલુકાના લીલાપર ગામેં ખાણ વિસ્તારના ખરાબાની જમીનમા ધમધમાતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે રેઇડ પાડી હતી આ દરમિયાન આરોપી નવઘણભાઈ જેઠાભાઈ દેગામા સંચાલિત ભઠ્ઠીમાથી ૩૩૫ લીટર આથો કિ.રૂ.૬૭૦ તથા પતરાના ડબા ૯ કુલ કિ.રૂ.૪૫ તથા લોખંડનુ બેરલ, એક ગેસનો બાટલો એક ચૂલો સહિત કુલ કિ.રૂ.૧૮૮૦ નો મુદ્દામાલ ઝડપાયો હતો. આ વેળાએ પોલીસની રેઇડ અંગે જાણ થતાં આરોપી નવઘણ જેઠાભાઈ દેગામા નાશી છૂટ્યો હતો જેને પોલીસે ફરારી જાહેર કરી તેની વિરુદ્ધ પ્રોહીબિશન કલમ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!