Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરાયું

મોરબી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરાયું

મોરબીમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ગયા લોકડાઉન થી જ સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે હરેક મુસીબતમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવકો પોતાના જીવની પરવાહ કર્યા વિના લોકો સેવા અર્થે ખડેપગે રહ્યા છે જેમાં મોરબી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારામોરબી સીવીલ હોસ્પિટલમાં જઈને કોરોના ગ્રસ્ત દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું

- Advertisement -
- Advertisement -

આ ઉપરાંત મોરબી માં થયેલા રેપીડ ટેસ્ટ કેમ્પમાં પણ આર એસ એસ ના સ્વયં સેવકો પોતાના જીવની પરવાહ કર્યા વિના સેવા આપી છે ત્યારે હાલ પણ મોરબી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ શાખા દ્વારા કોરોના કાળમાં લોકો માટે સેવા કરી પોતાનું યોગદાન આપી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!