Thursday, May 9, 2024
HomeGujaratગુજરાત ATS ની ટીમે ચૂંટણી પૂર્વે જ ગાંધીનગર અને રાજસ્થાન માંથી સિંથેટીક...

ગુજરાત ATS ની ટીમે ચૂંટણી પૂર્વે જ ગાંધીનગર અને રાજસ્થાન માંથી સિંથેટીક ડ્રગ્સ નો જથ્થો પકડી પાડયો :થોડી વારમાં DGP ની પત્રકાર પરિષદ

ગુજરાત ATS ની ટીમે ચૂંટણી પૂર્વે જ ગાંધીનગર ના પીપળજ અને રાજસ્થાનમાં રહેણાક મકાનમાં દરોડા પાડ્યા હતા જેમાંથી કરોડો રૂપિયાની સિંથેટીક ડ્રગ્સ નો જથ્થો પકડી પાડયો છે ગાંધીનગર ના પીપળજ માં ભાડે આપેલ મકાન માં ATS ટીમ નું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આ ઉપરાંત રાજસ્થાનમાં પણ જુદા જુદા બે સ્થળોએ થી સુંથેટીક ડ્રગ્સ નો જથ્થો પકડી પાડયો છે હાલ સિંથેટીક ડ્રગ્સ નો જથ્થો કરોડો ની કિંમતનો હોવાનું સૂત્રો માંથી જાણવા મળી રહ્યું છે ત્યારે ગુજરાત ATS દ્વારા ઓપરેશન હજુ યથાવત રાખવામાં આવ્યું છે હાલ આ ડ્રગ્સ યુવાનો માં આ નશો પીરસાઈ એ પહેલા ગુજરાત ATS ની ટીમે પકડી પાડ્યું છે જેની સત્તાવાર અને માહિતી ગુજરાત DGP દ્વારા થોડીવારમાં પત્રકાર પરિષદ યોજી આપવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!