Friday, April 26, 2024
HomeGujaratહળવદ : કેદારીયા ગામની સીમમાં ખરાબાની જગ્યામાંથી ઈંગ્લીશ દારૂની ૪૦ બોટલો ઝડપાઈ

હળવદ : કેદારીયા ગામની સીમમાં ખરાબાની જગ્યામાંથી ઈંગ્લીશ દારૂની ૪૦ બોટલો ઝડપાઈ

હળવદ પોલીસ ટીમ ગઈકાલે પેટ્રોલીંગમાં હોય દરમ્યાન બાતમીના આધારે દરોડો પાડી કેદારીયા ગામમાં નદીના કોઝવે પાસે ખરાબાની જગ્યામાં ચેતનભાઇ ભરતભાઇ કોળીએ વેચાણ કરવાના ઇરાદે રાખેલ ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ ૪૦ (કિં.રૂ.૧૨૦૦૦/-) ઝડપી પાડી હતી. જ્યારે દરોડા દરમ્યાન આરોપી ચેતનભાઈ હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!