Friday, March 29, 2024
HomeGujaratમોરબી : શોભેશ્વર રોડ પર જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી : શોભેશ્વર રોડ પર જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે મોરબીના શોભેસ્વર રોડ પર કુબેર ટોકીઝ પાછળ મફતીયાપરામાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટનાં અંજવાળે તીનપતીનો જુગાર રમતા રવિભાઈ વેલજીભાઈ ડાભી, અજીતભાઈ બચુભાઈ બળોદ્રા, મેરાભાઇ બીજલભાઈ ચાવડીયા તથા રાણાભાઇ મેઘાભાઇ પરહાળીયાને રોકડ રકમ રૂ.૧૧,૧૩૦ સાથે મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!