Friday, April 26, 2024
HomeNewsAvsannondh & Besnuટંકારા ગ્રાહક સુરક્ષા સમિતિના પ્રમુખ ગૌતમ વામજાના માતા-પિતાનું અવસાન, ટેલીફોનીક બેસણું

ટંકારા ગ્રાહક સુરક્ષા સમિતિના પ્રમુખ ગૌતમ વામજાના માતા-પિતાનું અવસાન, ટેલીફોનીક બેસણું

ટંકારા ગ્રાહક સુરક્ષા સમિતિના પ્રમુખ ગૌતમભાઈ વામજાના માતા-પિતાનું એક સાથે અવસાન થતાં વામજા પરિવાર અને ટંકારામાં શોકનું મોજું ફરી વળ્યું છે.

- Advertisement -
- Advertisement -

ટંકારાના લજાઈ નિવાસી વલમજીભાઈ ગણેશભાઈ વામજા (ઉ.૫૮) અને દયાબેન વલમજીભાઈ વામજા (ઉ.૫૮) તે રામજીભાઈ, દામજીભાઈ, છગનભાઈના લધુબંધુ અને ઘનશ્યામાઈ, પરેશભાઈ,ગૌતમભાઈના માતા અને પિતાનું આજે તા.૨૮ માર્ચને રવિવારે દુખદ અવસાન થયું છે વર્તમાન સ્થિતિને અનુલક્ષીને માત્ર ટેલીફોનિક બેસણું રાખેલ છે.

ઘનશ્યામાઈ મો.૯૮૭૯૭૭૩૨૧૨,પરેશભાઈ મો.૯૯૦૯૬૨૩૮૫૨ તથા ગૌતમભાઈ મો.૯૬૮૭૨૭૦૬૬૫

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!